Story Tag: Garavi Gujarat News UK
મહારાણી એલિઝાબેથ II વિશ્વના સૌથી વૃદ્ધ અને લાંબો સમય સેવા આપનાર મહારાણી garavigujarat.biz
મહારાણી એલિઝાબેથ II વિશ્વના સૌથી વૃદ્ધ અને સૌથી લાંબો સમય સુધી સેવા આપનાર દેશના વડા હતા. તેમના પિતા કિંગ જ્યોર્જ VI ના મૃત્યુ પછી તા. 6 ફેબ્રુઆરી, 1952 ના રોજ માત્ર 25 વર્ષની વયે સિંહાસન પર આવ્યા હતા. તેમને પછીના વર્ષે જૂન 1953માં તાજ પહેરાવવામાં આવ્યો હતો. તે વખતે સૌ પ્રથમ ટેલિવિઝન પર તેમનો રાજ્યાભિષેક દર્શાવવામાં આવ્યો હતો અને શાહી પરિવારના જીવનને મીડિયા પર બતાવવાની…